ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
રાજકોટ માર્કેટિંગ યાર્ડ (APMC Rajkot) ના આજના તાજા બજાર ભાવ દરરોજ અહીં અપડેટ કરવામાં આવે છે. જો તમે ખેડૂત કે વેપારી હોવ અને રાજકોટ યાર્ડના ૨૦ કિલો (૧ મણ) ના ભાવ જાણવા માંગતા હોવ, તો આ પેજ પર તમને રોજ કપાસ, મગફળી, જીરું, ઘઉં અને શાકભાજીના સાચા ભાવ મળી જશે.
છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળસપાટીમાં 21 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે. પાણીની સતત આવકને કારણે સરદાર સરોવર ડેમ હાલ તેની મહત્તમ જળસપાટી તરફ આગળ વધી રહ્યો છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં આવેલા ખેતીલાયક વિસ્તારોના સર્વે નંબરની પાક સંબંધિત માહિતી ડિજિટલ રીતે એકત્રિત કરવામાં આવશે. સત્તાવાર સર્વેયરો ખેતર પર રૂબરૂ જઈને વાવેતર કરાયેલા પાકની વિગતો મેળવશે અને જીઓ-ટેગ્ડ ફોટોગ્રાફ્સ એપ્લિકેશનમાં અપલોડ કરશે.
આ કેન્દ્રોમાં એક સાથે 100 ખેડૂતોને રહેવા અને પ્રાકૃતિક ખેતીની પ્રેક્ટિકલ તાલીમ આપવાની આધુનિક વ્યવસ્થા ઉભી કરાશે. જેઓ રાસાયણિક ખેતી છોડીને નવી પદ્ધતિ અપનાવવા માંગે છે, તે તમામ ખેડૂતો માટે અહીં માર્ગદર્શન કેન્દ્રો કાર્યરત રહેશે.
ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં ૭૨.૪૭ લાખ હેક્ટરમાં ૮૫% વાવેતર પૂર્ણ થયુ છે. કપાસ અને મગફળી સૌથી વધુ વવાતા પાક બન્યા છે. સોયાબીન અને અડદનું વાવેતર પણ ૧૦૦% ને વટાવી ગયું છે.
ગુજરાત માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ. અહીં જીરું, વરિયાળી, સરસવ, રાયડો, તલ, મેથી, સુવા અને અજમાના ન્યૂનતમ તથા મહત્તમ ભાવની વિગતવાર માહિતી આપેલ છે.
ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ PM કિસાન યોજના હવે આગામી પાંચ વર્ષ સુધી યથાવત્ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજના માટે અંદાજે ₹3,15,614 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 472.85 મીમી એટલે કે કુલ વાર્ષિક વરસાદના 52.03% જેટલો વરસાદ નોંધાયો છે. GSDMA Rain Report Gujarati મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1,177.98 મીમી વરસાદ પડ્યો છે.