logo છેલ્લી જાગીર
ખેતીવાડી યોજનાઓ
Gujarat Borewell Subsidy 2026 : ખેડૂતોને બોર કરાવવા માટે સરકાર આપે છે સહાય, જાણો કેવી રીતે કરવી અરજી?
Gujarat Borewell Subsidy 2026 : ખેડૂતોને બોર કરાવવા માટે સરકાર આપે છે સહાય, જાણો કેવી રીતે કરવી અરજી?

ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.

Chhelli Jagir

Chhelli Jagir

Aug 17, 2026

HRT-5 scheme Gujarat : બાગાયત વિભાગની ખાસ યોજના HRT-5, કિચન ગાર્ડનિંગ અને કેનિંગ શીખી રોજનું ૨૫૦ સ્ટાઇપેન્ડ મેળવો
HRT-5 scheme Gujarat : બાગાયત વિભાગની ખાસ યોજના HRT-5, કિચન ગાર્ડનિંગ અને કેનિંગ શીખી રોજનું ૨૫૦ સ્ટાઇપેન્ડ મેળવો

HRT-5 યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ફળ-શાકભાજીના પરિરક્ષણની 2 અને 5 દિવસીય તાલીમ સાથે સ્ટાઈપેન્ડ મળે છે. તેમજ કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર માટે પણ તાલીમ આપવામાં આવે છે.

Navinchandra

Navinchandra

Aug 8, 2026

Gobardhan Yojana Gujarat 2026 : છાણમાંથી ગેસ અને ખાતર બનાવી મેળવો સબસિડી, જાણો પશુપાલકો માટેની યોજના વિશે
Gobardhan Yojana Gujarat 2026 : છાણમાંથી ગેસ અને ખાતર બનાવી મેળવો સબસિડી, જાણો પશુપાલકો માટેની યોજના વિશે

ગોબરધન યોજના હેઠળ પશુના છાણમાંથી બાયોગેસ અને સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. ખેડૂતોને ₹25,000 સહાય સાથે સ્વચ્છ ઊર્જા, LPG બચત અને ખેતીમાં ખાતરનો લાભ મળે છે.

Navinchandra

Navinchandra

Aug 8, 2026

PM Kisan Yojana :  PM કિસાન યોજના 2031 સુધી લંબાવાઈ, કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી
PM Kisan Yojana : PM કિસાન યોજના 2031 સુધી લંબાવાઈ, કેન્દ્રિય કેબિનેટે મંજુરી આપી

કેન્દ્રીય કેબિનેટના નિર્ણય બાદ PM કિસાન યોજના હવે આગામી પાંચ વર્ષ સુધી યથાવત્ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન યોજના માટે અંદાજે ₹3,15,614 કરોડ ફાળવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે.

Chhelli Jagir

Chhelli Jagir

Aug 1, 2026

Sakhi Mandal Yojana : ઓનલાઈન વેચાણ માટે સરકાર સખી મંડળોને 5 લાખ સુધી સહાય આપશે, નવી માર્કેટિંગ સપોર્ટ યોજના શરૂ કરાઈ
Sakhi Mandal Yojana : ઓનલાઈન વેચાણ માટે સરકાર સખી મંડળોને 5 લાખ સુધી સહાય આપશે, નવી માર્કેટિંગ સપોર્ટ યોજના શરૂ કરાઈ

ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત સ્વ-સહાય જૂથો (સખી મંડળો)ના ઉત્પાદનોને ઓનલાઈન બજાર ઉપલબ્ધ કરાવવા માટે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC) દ્વારા 'માર્કેટિંગ સપોર્ટ યોજના' અમલમાં મૂકવામાં આવી છે.

Chhelli Jagir

Chhelli Jagir

Aug 1, 2026

Kapas ni kheti : કપાસની ખેતી કરતા ખેડૂતોને સરકાર સીધા ખાતામાં 28 હજાર રૂપિયા આપશે, Kapas Kranti Mission યોજનાની જાહેરાત
Kapas ni kheti : કપાસની ખેતી કરતા ખેડૂતોને સરકાર સીધા ખાતામાં 28 હજાર રૂપિયા આપશે, Kapas Kranti Mission યોજનાની જાહેરાત

આ યોજના હેઠળ કપાસની આધુનિક ખેતી પદ્ધતિ અપનાવનાર ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા ૧૪,૦૦૦ સુધીની ઈનપુટ સહાય આપવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે આ મિશન માટે ૧૩૪.૮૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે

Chhelli Jagir

Chhelli Jagir

Jul 11, 2026

Teka na bhav news : કેન્દ્ર સરકાર ગુજરાત સહિત 4 રાજ્યોના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગ, અડદ અને મગફળીની ખરીદી કરશે
Teka na bhav news : કેન્દ્ર સરકાર ગુજરાત સહિત 4 રાજ્યોના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગ, અડદ અને મગફળીની ખરીદી કરશે

જરાતમાં ઉનાળુ સીઝન ૨૦૨૬ માટે મગનું વાવેતર કરનારા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં પીએસએસ (PSS) હેઠળ 18,250 મેટ્રિક ટન (MT) મગની ખરીદી કરવામાં આવશે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 24, 2026

PM Kisan Mandhan Yojana : આ યોજનાનો લાભ લો અને વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવો, ખેડૂતો માટે વરદાન છે ખેડૂતો માટેની આ યોજના
PM Kisan Mandhan Yojana : આ યોજનાનો લાભ લો અને વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવો, ખેડૂતો માટે વરદાન છે ખેડૂતો માટેની આ યોજના

આ એક સરકારી ગેરંટીડ પેન્શન સ્કીમ છે, જેમાં યુવા અવસ્થામાં નાનું રોકાણ કરીને વૃદ્ધાવસ્થામાં નિયમિત માસિક આવક મેળવી શકાય છે. જો તમે પણ કોઈપણ પ્રકારના જોખમ વિના તમારા ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવા માંગો છો, તો આ યોજનાની વિગતો જાણવી અનિવાર્ય છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 23, 2026

PM Kisan 23rd Installment : કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાનો 23મોં હપ્તો રિલિઝ કર્યો, આવી રીતે કરો ચેક
PM Kisan 23rd Installment : કેન્દ્ર સરકારે PM કિસાન યોજનાનો 23મોં હપ્તો રિલિઝ કર્યો, આવી રીતે કરો ચેક

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત દેશભરના ખેડૂતોના ખાતામાં લાંબા સમયથી રાહ જોવાઈ રહેલો 23મો હપ્તો જમા થઈ ગયો છે. સરકાર દ્વારા પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી આ હપ્તાની રકમ સત્તાવાર રીતે જાહેર કરીને ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન

Chhelli Jagir

Chhelli Jagir

Jun 20, 2026

PM Kisan 23rd Installment : કિસાન સન્માન નિધિના 23માં હપ્તાની તારીખ જાહેર, જાણો ક્યારે ખાતામાં જમા થશે?
PM Kisan 23rd Installment : કિસાન સન્માન નિધિના 23માં હપ્તાની તારીખ જાહેર, જાણો ક્યારે ખાતામાં જમા થશે?

પીએમ કિસાન યોજનાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવેલી માહિતી અનુસાર, યોજનાનો 23મો હપ્તો 20 જૂન, 2026 ના રોજ જાહેર કરવામાં આવશે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 16, 2026

Teka na bhav 2026 gujarat : ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારી, હવે આટલા મણ વેચી શકાશે
Teka na bhav 2026 gujarat : ગુજરાત સરકારે ટેકાના ભાવે ખરીદીની મર્યાદા વધારી, હવે આટલા મણ વેચી શકાશે

સરકારે ખેડૂતોની લાંબા સમયની માંગણી સ્વીકારીને ટેકાના ભાવે (MSP) ખરીદાતા અનાજની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં મોટો વધારો કર્યો છે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 10, 2026

Fertilisers Sale Application System : હવે જેટલી જમીન તેટલું જ ખાતર, જાણો શું છે ગુજરાત સરકારની નવી FSAS સિસ્ટમ?
Fertilisers Sale Application System : હવે જેટલી જમીન તેટલું જ ખાતર, જાણો શું છે ગુજરાત સરકારની નવી FSAS સિસ્ટમ?

સિસ્ટમની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં ખેડૂતની જમીન અને વાવેલા પાકના આધારે ખાતરનો ક્વોટા સોફ્ટવેર દ્વારા જ નક્કી કરવામાં આવશે. ખેડૂતે કયા પાકનું વાવેતર કર્યું છે તે મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી જરૂરી યુરિયા કે DAP ની બોરીઓની સંખ્યા સ્ક્રીન પર દેખાશે.

Chhelli Jagir

Chhelli Jagir

Jun 8, 2026

Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.