ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 472.85 મીમી એટલે કે કુલ વાર્ષિક વરસાદના 52.03% જેટલો વરસાદ નોંધાયો છે. GSDMA Rain Report Gujarati મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1,177.98 મીમી વરસાદ પડ્યો છે.
વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલનીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતાં જ જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આખા રાજ્યને આવરી લેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વરસાદની મુખ્ય પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેન્દ્રિત રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં 8 જૂનથી 12 જૂન દરમિયાન વિવિધ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં 95 મીમી (3.74 ઇંચ) નોંધાયો હતો. બીજા ક્રમે સુરત જિલ્લાના ઉમરપાડામાં 70 મીમી વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત ખેડા, સુરેન્દ્રનગર, તાપી, ભરૂચ અને ડાંગ જેવા જિલ્લાઓમાં પણ નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 જૂને આખા ગુજરાતમાં વરસાદ જોવા મળશે. જો કે, તીવ્ર પવન અને વીજળીના કારણે ખેડૂતોને સાવચેત રહેવા જણાવાયું છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ના આંકડા મુજબ, રાજ્યના ૪૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં મહીસાગરના વિરપુરમાં સૌથી વધુ ૨૯ MM અને અરવલ્લીના મોડાસામાં ૨૮ MM વરસાદ નોંધાયો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ, આજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ ગયુ છે. ઘણી જગ્યાએ પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી રહી છે.
હવામાન વિભાગ (IMD Gujarat Update) દ્વારા રાજ્યમાં વરસાદને લઈને એક મોટી આગાહી કરવામાં આવી છે. આગામી 30 મેથી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો (Weather Change) આવવાની પૂરેપૂરી શક્યતા છે.
સામાન્ય રીતે અંદમાનમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ 22 મે ગણાય છે, પરંતુ આ વર્ષે તે નિર્ધારિત સમય કરતાં 5 થી 6 દિવસ વહેલું પહોંચ્યું છે.