logo છેલ્લી જાગીર
Navinchandra
Navinchandra

નવીનચંદ્ર ખેતી સાથે જોડાયેલા જમીની મુદ્દાઓના જાણકાર છે. ખેડૂતોની સમસ્યાઓ અને ખેતી સાથે જોડાયેલી રાજનીતિને સારી રીતે સમજે છે. આ સિવાય ખેતી સાથે જોડાયેલી વિવિધ યોજનાઓની પણ સારી સમજણ ધરાવે છે.

Articles by Navinchandra
HRT-5 scheme Gujarat : બાગાયત વિભાગની ખાસ યોજના HRT-5, કિચન ગાર્ડનિંગ અને કેનિંગ શીખી રોજનું ૨૫૦ સ્ટાઇપેન્ડ મેળવો
HRT-5 scheme Gujarat : બાગાયત વિભાગની ખાસ યોજના HRT-5, કિચન ગાર્ડનિંગ અને કેનિંગ શીખી રોજનું ૨૫૦ સ્ટાઇપેન્ડ મેળવો

HRT-5 યોજના હેઠળ ગ્રામ્ય અને શહેરી મહિલાઓને ફળ-શાકભાજીના પરિરક્ષણની 2 અને 5 દિવસીય તાલીમ સાથે સ્ટાઈપેન્ડ મળે છે. તેમજ કિચન ગાર્ડન અને અર્બન હોર્ટીકલ્ચર માટે પણ તાલીમ આપવામાં આવે છે.

Navinchandra

Navinchandra

Aug 8, 2026

Gobardhan Yojana Gujarat 2026 : છાણમાંથી ગેસ અને ખાતર બનાવી મેળવો સબસિડી, જાણો પશુપાલકો માટેની યોજના વિશે
Gobardhan Yojana Gujarat 2026 : છાણમાંથી ગેસ અને ખાતર બનાવી મેળવો સબસિડી, જાણો પશુપાલકો માટેની યોજના વિશે

ગોબરધન યોજના હેઠળ પશુના છાણમાંથી બાયોગેસ અને સેન્દ્રિય ખાતર બનાવવામાં આવે છે. ખેડૂતોને ₹25,000 સહાય સાથે સ્વચ્છ ઊર્જા, LPG બચત અને ખેતીમાં ખાતરનો લાભ મળે છે.

Navinchandra

Navinchandra

Aug 8, 2026

Aaj na bajar bhav rajkot : જાણો 25 જુલાઈ 2026ના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ
Aaj na bajar bhav rajkot : જાણો 25 જુલાઈ 2026ના રાજકોટ માર્કેટ યાર્ડના બજારભાવ

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરું, કાળા તલ અને કલોંજીમાં સૌથી ઊંચા ભાવ નોંધાયા. જ્યારે ઘઉં, બાજરી અને અન્ય અનાજના ભાવ સ્થિર રહ્યા.

Navinchandra

Navinchandra

Jul 25, 2026

Search Articles

Explore the latest content and jump into any post quickly.

Start typing to search posts.