સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
Stay updated with our most recent posts
રવિ માર્કેટિંગ સીઝન 2027-28 માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો-સરસવ અને કૂસુમ સહિત છ મુખ્ય રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) દ્વારા 30 સપ્ટેમ્બર 2026ના રોજ આ મંજૂરી આપવામાં આવી હતી.
પાત્ર ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 25 ટકા અથવા મહત્તમ 1 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે રકમ સુધી સહાય મળવાપાત્ર છે. ટ્રેક્ટરની પાત્રતા અને અન્ય શરતો યોજના માર્ગદર્શિકા મુજબ લાગુ પડે છે.
વનબંધુ ટ્રેક્ટર યોજના હેઠળ મંજૂર થયેલી સબસિડીની રકમનો ચેક આપવા માટે 9 હજારની લાંચ સ્વીકારતા ગ્રામ સેવકને ACBની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.
સૌની લીન્ક-૧ (SAUNI Link 1) મારફતે મચ્છુ-૨ જળાશયમાંથી ૬૦૦ ક્યુસેક પાણી ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ પાઇપલાઇન નેટવર્ક દ્વારા પાણી ઉપાડીને દ્વારકા અને જામનગર જિલ્લાના જરૂરિયાતવાળા વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાત સરકાર ખેડૂતોને સિંચાઈની સુવિધા મજબૂત બનાવવા માટે Gujarat Borewell Subsidy 2026 અંતર્ગત બોરવેલ માટે આર્થિક સહાય આપે છે. આ યોજના i-Khedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી આધારિત છે અને પાત્ર ખેડૂતોને સરકારના નિયમો મુજબ સબસિડીનો લાભ મળે છે.
લીલા પડવાશ માટે ખાસ કરીને ઇક્કડ, શણ, ચોળી અને મગ જેવા કઠોળ વર્ગના પાકો ઉપયોગી માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે આમાંથી સૌથી સારો પાક કયો છે? ક્યારે વાવવો અને કેટલા દિવસ પછી જમીનમાં ભેળવવો?
હવામાન સમાચારો માટે જોતા રહો છેલ્લી જાગીર. Stay tuned to Chelli Jagir for weather updates.
ગુજરાતમાં ૧ ઓગસ્ટ સુધીમાં મોસમનો સરેરાશ ૬૪.૭૬ ટકા વરસાદ પૂર્ણ થયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અને કચ્છમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં ચોમાસું ૨૦૨૬ દરમિયાન અત્યાર સુધીમાં સરેરાશ 472.85 મીમી એટલે કે કુલ વાર્ષિક વરસાદના 52.03% જેટલો વરસાદ નોંધાયો છે. GSDMA Rain Report Gujarati મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1,177.98 મીમી વરસાદ પડ્યો છે.
વાવણી લાયક વરસાદની રાહ જોતા ખેડૂતો માટે હવામાન વિભાગ (IMD) તરફથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અલનીનો (El Nino) ની અસરને કારણે આ વર્ષે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતમાં સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતાં જ જગતનો તાત આકાશ સામે મીટ માંડીને બેસી જાય છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ ધીમે-ધીમે આખા રાજ્યને આવરી લેશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી સાત દિવસ દરમિયાન વરસાદની મુખ્ય પ્રવૃત્તિ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેન્દ્રિત રહેશે. ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં 8 જૂનથી 12 જૂન દરમિયાન વિવિધ દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર, ૪ જૂન ૨૦૨૬ સુધીમાં ચોમાસું અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના મોટા ભાગના વિસ્તારોને સફળતાપૂર્વક આવરીને કેરળના કિનારે પહોંચી ગયું છે.
જમીન સુધારણા કેટેગરીમાં ખેડૂતો માટે જમીનની ફળદ્રુપતા વધારવાના ઉપાયો, માટી પરીક્ષણ, લીલો પડવાશ, જૈવિક કાર્બન, ક્ષારયુક્ત જમીનનું સંચાલન, સજીવ ખાતર, માટી આરોગ્ય કાર્ડ અને સરકારી જમીન સુધારણા યોજનાઓ વિશેની તમામ માહિતી સરળ ગુજરાતીમાં ઉપલબ્ધ છે.
બાગાયત ખેતી સાથે જોડાયેલા વિવિધ સમાચારો અને યોજનાઓ માટે જોતા રહો છેલ્લી જાગીર.
હિતેશભાઈએ ગુજરાતની સૌપ્રથમ પ્રમાણિત પબ્લિક વેરાયટી ‘સોના-100’ નું વાવેતર કરીને સફળતા મેળવી છે. આ વેરાયટી પોતાની અદભુત મિઠાસ માટે હાલ ખેડૂતો અને ગ્રાહકોમાં ભારે લોકપ્રિય થઈ રહી છે.
ફળપાકોમાં 'ફિલ્ડ કવર' ટેકનોલોજી અપનાવીને ખેડૂતો ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મેળવી શકે તે હેતુથી બાગાયત નિયામકની કચેરી દ્વારા વિશેષ સહાય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તાલાલા ગીર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની મબલખ આવક શરૂ થઈ ગઈ છે. સત્તાવાર આંકડા મુજબ દરરોજ અંદાજે 10 હજારથી વધુ બોક્સ યાર્ડમાં આવી રહ્યા છે.
ખેડૂત દાડમનું વાવેતર કરે છે, ત્યારે તેને પહેલા વર્ષથી જ સહાય મળવાનું શરૂ થાય છે. રોપા અને ખાતરના ખર્ચ પેટે સરકાર દ્વારા પ્રતિ હેક્ટર ૨૦,૦૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે જે લીંબુ ૪૦ થી ૬૦ રૂપિયા પ્રતિ કિલો મળતા હતા, તેના ભાવ હાલ ૧૦૦ થી ૧૫૦ને પાર કરી ગયા છે.